હિંમતનગર: હુડાનો ડ્રાફ્ટ પ્લાન જાહેર થતાંજ વિરોધનો સુર ઉઠયો:માર્કેટયાર્ડમાં યોજાશે સંમેલન:11 ગામના મિલ્કતધારકો રહેશે હાજર
હિંમતનગરની શહેરની આસપાસ આવેલ ૧૧ જેટલા ગામોની જમીનો હુડામાં સમાવિષ્ટ કર્યા બાદ તેનો સુચિત વિકાસ નકશો પ્રસિધ્ધ થતાંની સાથે હુડાનો વિરોધ શરૂ થયો છે.જોકે વર્ષ 2015 માં પણ આજ રીતે હુડાની જાહેરાત થયા બાદ ઉગ્ર વિરોધ થયો હતો અને જેતે સમયે સરકાર દ્વારા હુડાનો અમલ સ્થગિત રાખવાં આવ્યો હતો જોકે આવતી કાલે હુડામાં સમાવિષ્ટ 11 ગામના મિલકત ધારકોનું હિંમતનગર માર્કેટીંગ યાર્ડ ખાતે સંમેલન મળશે જ્યા હુડા બાબતે વિગતે ચર્ચા કરવામાં આવશે.હુડા હટાવોના સ્લોગનો સાથે હાલતો