પાલીતાણા: એમ એમ કન્યા વિદ્યાલય ખાતે વિજ્ઞાન મેળાનું આયોજન કરવામાં આવ્યું
પાલીતાણામાં વિજ્ઞાન મેળા યોજાયો જેમાં ત્રણ તાલુકાના વિદ્યાર્થીઓએ આ વિજ્ઞાન મેળામાં ભાગ લીધો હતો આ વિજ્ઞાન મેળો સરકારશ્રીની સહાયથી અને ડીઓ ઓફિસ કચેરીના સંયુક્ત ઉપક્રમે યોજવામાં આવ્યું હતું જેનો મુખ્ય ઉદ્દેશ્ય રહ્યો હતો કે વિજ્ઞાન ટેકનોલોજી માં આપણા દેશના ભાવિ ભવિષ્ય વિદ્યાર્થીઓ છે તે ઉભરીને બહાર આવી શકે અને આપણા દેશને વિજ્ઞાન ટેકનોલોજી માં નવા સાયન્સટીસ મળી શકે જેમાં 63 કૃતિઓ રજૂ કરવામાં આવી હતી