બિહારમાં ભાજપને મળેલ ભવ્ય જીતને લઈને પ્રતિક્રિયા આપતા અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી આજે બિહારમા ભાજપને જીત મળે છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ આ જીતની ઉજવણી ધામધૂમ પૂર્વક કરવામાં આવી છે. ત્યારે આજે સાંજે પાંચ કલાકે અમરેલી જિલ્લા ભાજપ પ્રમુખ અતુલભાઇ કાનાણી દ્વારા ભાજપને જીતને વધાવી આનંદ વ્યક્ત કર્યો હતો.