સાગબારા: કોલવાણ ગામેથી દારૂના કવાટરીયા કિ.રૂ.૨.૮૮,૦૦૦/- નો પ્રોહી. નો મુદ્દામાલ પકડી પાડતી સાગબારા પોલીસ.
Sagbara, Narmada | Aug 26, 2025
બાતમી આધારે અલગ-અલગ ટીમો બનાવી બાતમીવાળા ઘરમા તપાસ કરતા બાદલભાઇ વસાવા ને ભારતીય બનાવટનો વિદેશી દારૂ ના પ્લા.ના ક્વાટરીયા...