મહુવા: બીલડી ગામે સરપંચ યુવતી અને તેના પિતાને જાનથી મારી નાખવાની ધમકી, બે સામે ફરિયાદ નોંધાઈ
ભાવનગર જિલ્લાના મહુવા તાલુકાના બીલડી ગામે જાહેર રસ્તા પર ટ્રેક્ટર ઉભું રાખવાના મામલે ઉગ્ર બોલાચાલી બાદ ધમકી આપવાનો બનાવ સામે આવ્યો છે. ગામની મહિલા સરપંચ આરતીબેન વિઠ્ઠલભાઈ ધુંધળવાએ મહુવા ગ્રામ્ય પોલીસ મથકે ચંદુભાઈ ધનજીભાઈ કવાડ અને સાગરભાઈ દકુભાઈ ધુંધળવા વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ તારીખ 13 મે 2026ના રોજ સાંજે આશરે સાડા સાત વાગ્યે ચંદુભાઈ કવાડ ટ્રેક