મહુવા: તલગાજરડાની નળમાં ચાલતા જુગારધામ પર મહુવા પોલીસનો દરોડો
""જાહેરમા ગંજીપત્તાના પાના-પૈસાથી હારજીતનો જુગાર રમતા છ શકુનીઓને રોકડ રૂપિયા ૧૦,૨૫૦/-ના મુદ્દામાલ સાથે ઝડપી પાડતી મહુવા પોલીસ "" ભાવનગર રેન્જ આઈ.જી.પી. શ્રી આર.વી.અસારી સાહેબ તથા ભાવનગર જીલ્લાના પોલીસ અધિક્ષકશ્રી નિતેશ પાંડેય સાહેબ તથા મહુવા ઈ.ચા. નાયબ પોલીસ અધિક્ષકશ્રી રીમા ઝાલા સાહેબ તથા ઇન્ચાર્જ પો.ઇન્સ..એસ.એ.ઝાલા સાહેબ નાઓની સુચના અને માર્ગદર્શન મુજબ મહુવા શહેર/ગ્રામ્ય વિસ્તારમાં દારુ/જુગારની પ્રવૃતિઓ નેસ્તનાબુત કરવા સુચના આપેલ હોય જે અંગે મ