હિંમતનગર: પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં રહેતા વેપારીના એકાઉન્ટમાંથી 1 લાખથી વધુની રકમની ઓનલાઈન છેતરપિંડી
હિંમતનગરના પોલો ગ્રાઉન્ડ વિસ્તારમાં વેપારીના એકાઉન્ટમાંથી ઓટીપી આવતા જ એક લાખથી વધુ રકમનો ટ્રાન્ઝેક્શન થઈ જતા સમગ્ર મામલે બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયો છે આ અંગે મળતી વિગતો અનુસાર અંબર સિનેમા સામે રહેનારા ગુલામમોહુયુદ્દીન ઇબ્રાહીનભાઇ આખુનજી ના મોબાઈલ પર એક્સિસ બેન્કના ક્રેડિટ કાર્ડ વિભાગ માંથી ભરત નામના યુવાનનો ફોન આવ્યો હતો અને રિવાડ પોઇન્ટ ક્રેડિટ કાર્ડ ખાતામાં જમા થયેલા હોવાનું જણાવીને કેસમાં લેવા માટે ઓટીપી માગ્યો હતો ત્યારે ઓટીપી આપ