લખતર: વલભીપુર કેનાલ ઉપર રાત્રિના સમયે એક કાર ત્રણ એન્જિન મશીન ઉડાળીયા સર્જાય અકસ્માત
લખતર તાલુકામાં માર્ગ અકસ્માતો અટકવાનું નામ નથી નથી લઈ રહ્યા ત્યારે લખતર તાલુકાના કડુ ગામ પાસે સૌરાષ્ટ્ર મુખ્ય નર્મદા કેનાલમાંથી નીકળતી વલભીપુર શાખા ના કેનાલ પર રાત્રિના સમયે ઢાકી ગામના યુવક કાર લઈને તેઓના વતન ઢાંકી ગામ તરફ જઈ રહ્યા હતા સનાભાઇ શંકરભાઈ બાવળીયા રાત્રિના સમયે અચાનકત સ્ટેરીંગ ઉપરથી કાબુ ગુમાવતા કેનાલ ઉપર ખેડૂતો દ્વારા પાણી પાવા માટે કેનલ ઉપર મૂકવામાં આવેલ એન્જિન મશીન સાથે ધડાકાભેર અથડાઈ હતી