રાજકોટ: ડીસીપીક્રાઈમ તરીકે ચાર્જ સંભાળતા ઝોન 2 જગદીશ બાંગરવા, અપરાધી પ્રવૃત્તિઓ વિશે માહિતી આપવા શહેરીજનો સીધો સંપર્ક સાધી શકશે
Rajkot, Rajkot | Aug 29, 2025
ઝોન ટુ જગદીશ બાંગરવાએ ડીસીપી ક્રાઈમ તરીકેનો ચાર્જ સંભાળ્યો છે. આ સમયે તેઓએ નિવેદન આપતા જણાવ્યું હતું કે,કોઈપણ શહેરીજન...