કાલાવાડ: વાછરડા સોસાયટીમાંથી બે ઈસમો વિદેશી દારૂની બોટલો સાથે પકડાયા
જામનગર જિલ્લાના કાલાવડના માછરડા સોસાયટી વિસ્તારમાં ગેરકાયદેસર પાસ પરમિટ વગરની વિદેશી દારૂની બોટલો સાથે કાલાવડના આંબેડકર નગર વિસ્તારમાં રહેતા બે ઈસમો પકડાયા હતા, પોલીસે મુદ્દા માલ કબજે કરી કાર્યવાહી કરી હતી