દકિ્ષણ ગુજરાતમાં ઠંડીનો વધુ એક રાઉન્ડ શરૂ થયો છે. શનિવારે સુરતમાં રાત્રીનો પારો 14.6 ડિગ્રી સેલિ્સયસ નોંધાયો હતો. આ ઉપરાંત, ડાંગમાં 11.0 ડિગ્રી અને નવસારીમાં 15.5 ડિગ્રી સેલિ્સયસ તાપમાન નોંધાયું હતું.| હવામાન વિભાગે આગામી એક સપ્તાહ સુધી ઠંડીનું જોર યથાવત રહેવાની આગાહી કરી છે.