વલસાડ: નેશનલ હાઈવે 48 ગુંદલાવ પાસે ખાડામાં કન્ટેનરનો ટાયર ભટકાતા ચેસીસ બેસી જતા કન્ટેનર થંભી જતા ટ્રાફિકજામ
Valsad, Valsad | Sep 15, 2025 સોમવારના 1:00 વાગ્યાની આસપાસ બનેલી ઘટના મુજબ વલસા નેશનલ હાઇવે નંબર 48 ઉપર વિવિધ વિસ્તારોમાં ખાડા પડી ગયા છે જેના કારણે વાહનોમાં નુકસાન થવાની ઘટનાઓ બની રહી છે. વલસાડના ગુંદલાવ નેશનલ હાઇવે નંબર 48 પાસે એક કન્ટેનર નો ટાયર ખાડામાં પડતા ચેસીસ બેસી જતા કન્ટેનર અટકી ગયું હતું. અને જેના કારણે લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો.