ભરૂચ: શેરપુરા ગામના રહીશો દ્વારા આજરોજ ખાનગી કંપનીના મોબાઈલ ટાવરની કામગીરી સામે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો.
Bharuch, Bharuch | Sep 9, 2025
ભરૂચના શેરપુરા ગામે બીનખેતીની પરવાનગી મેળવ્યા સિવાય તેમજ ગ્રામ પંચાયતની એન.ઓ.સી. અને આજુબાજુનાં રહીશોની સંમતિ કે...