ઉમરેઠ: જિલ્લા વિકાસ અધિકારી સુશ્રી દેવાહુતીના અધ્યક્ષસ્થાને આજે મામલતદાર કચેરી, ઉમરેઠમાં તાલુકા કક્ષાનો સ્વાગત કાર્યક્રમ યોજાયો
Umreth, Anand | Aug 26, 2025
આ કાર્યક્રમમાં ૧૨ જેટલા પ્રશ્નો સમાવવામાં આવ્યા હતા. આ તમામ ૧૨ પ્રશ્નો જિલ્લા વિકાસ અધિકારી શ્રી એ સાંભળ્યા હતા અને...