લીંબડી: લીંબડી સિધ્ધનાથ સોસા.માં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવી ખાતર પડતા લોકોમાં ફફડાટ ફેલાયો. લીંબડી પોલીસે વધુ તપાસ હાથ ધરી છ
Limbdi, Surendranagar | Sep 10, 2025
લીંબડી સિધ્ધનાથ સોસા.માં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું. સંજય રમેશભાઇ બાવળિયા એ લીંબડી પોલીસ મા ફરિયાદ નોંધાવતાં...