નડિયાદ: પીજ ચોકડી પાસે સ્થિત લક્ષ્મી સ્નેક્સ કંપનીના કર્મચારીઓની હડતાલ બીજા દિવસે પણ યથાવત #Jansamasya
Nadiad City, Kheda | Sep 3, 2025
નડિયાદના પીજ રોડ પર આવેલી લક્ષ્મી સ્નેક્સ કંપનીના 900 થી વધુ કર્મચારીઓ પોતાની વિવિધ માંગણીઓને લઈ હડતાલ પર ઉતર્યા છે...