ભરૂચ: ભરૂચ એલસીબીએ અમલેશ્વર ગામની સીમમાં પવનચક્કીના સ્ટોર રૂમમાં થયેલ કેબલ ચોરીનો ભેદ ઉકેલી કાઢ્યો હતો.
Bharuch, Bharuch | Sep 11, 2025
ભરૂચ એલસીબીના ટીમ પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે ભરૂચના બંબાખાના સર્કલ નજીક આવેલ ભંગારની દુકાને ચાર-પાંચ...