વઢવાણ: જોરાવરનગરના સગીરની હત્યા કેસમાં બે સગીરની અટકાયત પોલીસી દ્વારા ઘટના સ્થળે પહોંચી વચનામું અને પુરાવા એકત્રક કર્યા
મેક્સન સર્કલ નજીક સામાન્ય બોલાચાલી બાદ કાયદાના સંઘર્ષમાં આવેલા બે બાળકો દ્વારા છરી વડે હુમલો કરવામાં આવ્યો હતો જેમાં 17 વર્ષે યુવકનું મોત નીપજવા પામ્યું હતું. મૃતદેહને સુરેન્દ્રનગરની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યું હતું . બંને કાયદા ના સંઘર્ષમાં આવેલા બાળકો હોવાના કારણે સુરેન્દ્રનગરની સબજેલના સ્થાને તેમને ઓબ્ઝર્વેશન હોમ રાજકોટ ખાતે મોકલી આપવામાં આવ્યા છે અને તે સુધરે તે માટેના પ્રયાસ શરૂ કરવામાં આવ્યા છે. પોલીસે પણ હવે આ મુદ્દે વધુ તપાસ હાથ ધરી છે સામાન્ય બોલાચાલીમાં હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે.