જૂનાગઢ: મજેવડી ગેટ થી દોલતપરા બાજુ જતા રોડની મેયર દ્વારા રાત્રિના સમયે વિઝીટ કરી રોડનું કામ ચાલુ કરાવ્યું
જૂનાગઢના મજેવડી ગેટ પાસેથી દોલતપરા બાજુ જતા રોડની મહાનગરપાલિકાના મેયર ધર્મેશ પોસીયા દ્વારા વિઝિટ કરી અને રોડનું કામ ચાલુ કરાવ્યું હતી. લોકોને હાલાકી ના પડે એટલા માટે દિવાળી પહેલા કામ પૂરું કરવા કોન્ટ્રાક્ટરને કડક સૂચના આપવામાં આવી હતી.