અમીરગઢ: ખજુરિયા ખાતે થી ઝડપાયેલા ખેરના વૃક્ષો મામલે RFO એ પ્રતિક્રિયા આપી
અમીરગઢ તાલુકાના ખજુરીયા ગામેથી ખેડૂતના ખેતરમાંથી 1200 kg જેટલા ખેરના વૃક્ષોનું કટીંગ કરેલું જથ્થો ઝડપવા મામલે આજે ગુરુવારે 12:00 કલાકે અમીરગઢ રેન્જના આરએફઓ મહેન્દ્રસિંહ વાઘેલાએ પ્રતિક્રિયા આપી હતી.