ગાંધીધામ મહાનગરપાલિકા દ્વારા છેલ્લા 1 માસમાં રાજ્ય સરકારના વિવિધ પ્રોજેક્ટ હેઠળ ગ્રાંટોની ફાળવણી કરાઈ છે. જે સંદર્ભે કુલ 139 કરોડના વિવિધ કામોની જાહેરાત કરાઈ છે. જેમાંથી 38 કરોડના વિકાસ્કામો વર્ક ઓર્ડર સ્ટેજ પર છે. જેમાં અંતરજાળ-કીડાણા રોડ પર આવેલા તળાવના આગળના ભાગે નવીનીકરણ 8 કરોડના ખર્ચે હાથ ધરાશે