ગોધરા: તાલુકાના ઘુસર નવિ વસાહત ખાતે યુવતીને ધમકીનો મામલો: સગાઈ તોડવા માટે જાનથી મારી નાખવાની ધમકી, પોલીસમાં ફરિયાદ નોંધાઈ
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના ગુસર નવી વસાહત વિસ્તારમાં એક યુવતીને સગાઈ તોડવા માટે જાનથી મારી નાખવાની ધમકી આપવાનો મામલો સામે આવ્યો છે. વિમળાબેન ઉર્ફે કમાળાબેન નટવરભાઈ ભાભોરે કાંકણપુર પોલીસમથકે ફરિયાદ નોંધાવી છે.ફરીયાદ મુજબ, યુવતીનો થોડા મહિના પહેલા કે મલી ગામના ગોવિંદભાઈ સાથે સગાઈ કરવામાં આવી હતી અને આવનારા એપ્રિલ મહિનામાં લગ્ન નક્કી કરવામાં આવ્યા હતા. તે પહેલા યુવતીનો ગામના જ દિનેશભાઈ ભુરાભાઈ પાદરિયા સાથે પ્રેમ સંબંધ હતો.દિનેશભાઈએ યુવતીને તેમજ