ખેડબ્રહ્મા: તાલુકા નજીક આવેલા ધરોઇ એડવેન્ચર ફેસ્ટના સ્થળે ભારે વાવાઝોડું આવતા ટેન્ટ ઉડ્યાનો વિડીયો સો.મીડિયામાં વાયરલ..! #viral
Khedbrahma, Sabar Kantha | May 26, 2025
તાલુકા નજીક આવેલા ગુજરાત રાજ્યમાં સૌપ્રથમ ધરોઈ એડવેન્ચર ફેસ્ટ નું બે દિવસ અગાઉ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ...