પેટલાદ: શહેરમાં સેવા સદન ખાતે સિંધી સમાજના આગેવાનોએ અમદાવાદમાં બનેલી ઘટનાને લઈને આવેદનપત્ર આપી રજૂઆત કરી
Petlad, Anand | Aug 26, 2025
પેટલાદે શહેરમાં સેવા સદન ખાતે સિંધી સમાજના આગેવાનો પહોંચ્યા હતા અને મામલતદાર અને પ્રાંત અધિકારીને લેખિતમાં રજૂઆત કરી...