નડિયાદ: ખેડા જિલ્લાને નવા તાલુકાની ભેટ મળતા નડિયાદ રહેતા ફતેપુરા ગામ ના પૂર્વ પ્રમુખ અને હાલ શૌર્ય ધામ અધ્યક્ષે આપી પ્રતિક્રિયા.
Nadiad, Kheda | Sep 24, 2025 ખેડા જિલ્લાને મળી એક નવા તાલુકાની ભેટ.વીર ક્ષત્રિય ભાથીજી મહારાજ ના ફાગવેલ ને મળ્યો તાલુકાનો દરજ્જો. ફાગવેલ ને મળેલા તાલુકા ના દરજ્જા ને આવકારતા શોર્ય ધામ ફાગવેલ ના અધ્યક્ષ. સનાતન સંસ્કૃતિના રક્ષક અને ગૌમાતા પ્રતિપાળ ભાથીજી મહારાજના આ ધામને મળેલા દરજ્જાને હર્ષ થી આવકારોમાં આવ્યો.