નાંદોદ: ધારાસભ્ય ડો, દર્શનાબેન દેશમુખ દ્વારા તેમના કાર્યાલય ખાતે 2.23 હજાર ની સહાય પેટે ચેક અર્પણ કરવામાં આવ્યો.
Nandod, Narmada | Sep 2, 2025
ગરૂડેશ્વર તાલુકાના માંકળઆંબા ગામના દિનેશભાઈ ઈશ્વરભાઈ તડવીનું મકાન 23/8/25ના રોજ ભારે વરસાદના કારણે મકાન પડી જતા...