મોડાસા: દાવલી નજીકથી ચરસના જથ્થા સાથે એક ને પકડી પાડતી એસોજી
અરવલ્લી જિલ્લા એસઓજી ની ટીમ એ દાવલી નજીકથી કોમર્શિયલ ચરસના જથ્થા ની હેરાફેરી નો પર્દાફાશ કર્યો છે એક વ્યક્તિને ચરસના જથ્થા સાથે પકડી પાડવામાં સફળતા મળી છે પોલીસે ચરસનો કુલ 3.477 ગ્રામ જથ્થો જપ્ત કરીને નારાયણ દત્ત ભગવાનદાસ ની અટકાયત કરીને વધુ તપાસ હાથ ધરી છે