ભુજ: પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ વિનીત અભિષેક ભૂજ રેલવે સ્ટેશન ખાતે મુલાકાત લીધી
Bhuj, Kutch | Oct 11, 2025 પશ્ચિમ રેલવેના ચીફ પીઆરઓ વિનીત અભિષેક ભૂજ રેલવે સ્ટેશન ખાતે પહોંચ્યા હતા ખાસ તો 200 કરોડના ખર્ચે ન્યુ ભૂજ રેલવે સ્ટેશન બનાવવામાં આવી રહ્યું છે તેની માહિતી આપી હતી. છેલ્લા અઢી વર્ષથી ભુજ સ્ટેશનનું કામ ચાલી રહ્યું છે હાલમાં 70 ટકા કામ પૂર્ણ થઈ ગયું છે નવા સ્ટેશનમાં કુલ 4 પ્લેટફોર્મ સાથે 13 લિફ્ટ, 10 એસકેલટર, શોપિંગ કોમ્પ્લેક્ષ, બે એન્ટ્રી ગેટ, પાર્કિંગ, સોલાર, ઇવી ચાજિંગ સહિતની સુવિધા રહેવાની છે હવે અંતીમ તબક્કામાં કામ પહોંચ્યું છે રેલવે સ્ટેશન થી