વિજાપુર: સ્વામીનારાયણ કોલેજ મુદ્દે તટસ્થ તપાસની માંગ હિન્દુ સમાજના પ્રતિનિધિઓનું મામલતદારને આવેદન આપ્યું
તાજેતરમાં વિજાપુર સ્વામીનારાયણ સ્કૂલ અને કોલેજને લઈને ચર્ચામાં રહેલા મામલે હિન્દુ સમાજના કેટલાક પ્રતિનિધિઓએ મામલતદાર અતુલસિંહ ભાટી સમક્ષ આવેદન પત્ર રજૂ કરી નિષ્પક્ષ તપાસની આજરોજ મંગળવારે બપોરે ત્રણ કલાકે માંગણી કરી હતી