હાલોલ: પવિત્ર શ્રાવણ માસના છેલ્લા શનિવારે શહેરમાં આવેલા હનુમાનજી મંદિરમાં દર્શન કરવા ભારે ભીડ ઉમટી
Halol, Panch Mahals | Aug 24, 2025
પવિત્ર શ્રાવણ માસ ના છેલ્લા શનિવારે હાલોલ શહેરમા આવેલા હનુમાનજી મંદિરમાં ભારે ભીડ જોવા મળી હતી તમામ મંદિરો જય શ્રી રામ...