ભરૂચ: જીએનએફસી લેડીઝ ક્લબ ખાતે ભરૂચમાં "સ્વસ્થ ગુજરાત, મેદસ્વિતા મુક્ત ગુજરાત "અંતર્ગત યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો
મેદસ્વિતા જાગૃત અને આવનારી પેઢીમાં યોગ પ્રત્યે ઉત્સાહ વધારવા માટે યોગ સંવાદ કાર્યક્રમનું આયોજન ગુજરાત રાજ્ય યોગ બોર્ડ ગાંધીનગર દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વિતાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવાય છે ચેરમેન શીશપાલજીના માર્ગદર્શન હેઠળ જાગૃતિના અર્થ યોગસંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું છે.