Public App Logo
Jansamasya
News
पुलिस
Maharashtra
बॉलीवुड
Bjp
National
Police
Bihar
India
कांग्रेस
Congress
Modi
Delhi
Viral
Rajasthan
Bollywood
दिल्ली
Patna
Breakingnews
Madhya_pradesh
अनिल
Cm
Pmmodi
Rahulgandhi
यूपी
कानपुर
Pm
Uttarpradesh
Haryana

તળાજા: ભીમ અગીયારસ નિમિત્તે માર્કેટિંગ યાર્ડ તળાજા બંધ રહેશે

Talaja, Bhavnagar | Jun 22, 2026
આથી ખેડૂતભાઈઓ, વેપારીભાઈઓ તથા વાહન માલીકોને જાણ કરવામાં આવે છે કે આગામી તા. 25-06-2026, ગુરુવારના રોજ "ભીમ અગીયારસ" ના પાવન તહેવાર નિમિત્તે માર્કેટિંગ યાર્ડ, તળાજા ખાતે તમામ જણસીની હરરાજીનું કામકાજ સંપૂર્ણપણે બંધ રહેશે. તા. 26-06-2026, શુક્રવારથી માર્કેટિંગ યાર્ડમાં હરરાજીનું કામકાજ રાબેતા મુજબ શરૂ કરવામાં આવશે. ખેડૂતભાઈઓ, વેપારીભાઈઓ તથા વાહન માલીકોને આ અંગે નોંધ લેવા અને તે મુજબ આયોજન કરવા વિનંતી કરવામાં આવે છે.