માંગરોળ: માંગરોળમાં કમોસમી વરસાદ: મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ, ખેડૂતોને તાત્કાલિક વળતરની માંગ
માંગરોળમાં કમોસમી વરસાદ: મગફળી સહિતના પાકો પાણીમાં ગરકાવ, ખેડૂતોને તાત્કાલિક વળતરની માંગ માંગરોળ મા કમોસમી વરસાદથી થયેલ નુકશાની થી ખેડુતોને આર્થિક પળી ભાગ્યા  હાલ જુનાગઢ જિલ્લામા છેલ્લા ત્રણ-ચાર દિવસથી કમોસમી વરસાદ વરસી રહયો છે જેના કારણે  માંગરોળ મા ખેડુતોના ખેતરોમા મગફળીના પાકને ખૂબજ મોટા પ્રમાણમા નુકશાન થયેલ છે તેમજ કમોસમી વરસાદથી માલ-ઢોરનો ચારો પણ બગડી ગયેલ છે જેથી ખેડુતોને ડબલ આર્થિક નુકશાની ભોગવવા નો વારો આવ્યો છે જેને  કમોસમી વરસાદથી