તળાજા: દાઠા પોલીસની મોટી સફળતા : ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીની ધરપકડ
ભાવનગર જિલ્લાના દાઠા પોલીસ સ્ટેશન વિસ્તારમાં અગાઉ થયેલા ઘરફોડ ચોરીના ગુનામાં નાસતા ફરતા આરોપીને દાઠા પોલીસે ઝડપી પાડી મહત્વની સફળતા મેળવી છે. ભાવનગર રેન્જના પોલીસ મહાનિરીક્ષક આર.વી. અસારી, ભાવનગર પોલીસ અધિક્ષક નીતેષ પાંડેય તથા તળાજા વિભાગના નાયબ પોલીસ અધિક્ષક એમ.બી. નકુમના માર્ગદર્શન હેઠળ દાઠા પોલીસ દ્વારા ખાસ ટીમ બનાવી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. મળતી મા