અમદાવાદ શહેર: અમદાવાદમાં પતિએ પત્ની અને સાસુને જીવતી સળગાવી, પત્નીનું સારવાર દરમિયાન મોત, CCTV
કુબેરનગરમાં પતિએ પત્ની અને સાસુને જીવતા સળગાવાનો મામલે મોટા સમાચાર સામે આવ્યા છે. ગંભીર રીતે દાઝી ગયેલી પત્ની જયાબેનનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે, જ્યારે સાસુ ગંભીર હાલતમાં છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જ્યાં આરોપી અશોક રાજપુત ડોલમાં જવલનશીલ પદાર્થ લઈને જતો દેખાયો હતો.