દાંતા: અંબાજીમાં સાંસદ ગેનીબેન ઠાકોરે એકલવ્ય મોડલ સ્કૂલની મુલાકાત લીધી બાળકોના અભ્યાસને જોઈ ખુશ થયા.રસ્તા વિશે સરકારને રજૂઆત
સાંસદ ગેનીબેન ઠાકોરે અંબાજીની એકલવ્ય મોડેલ સ્કૂલની મુલાકાત લીધી બાળકોનો અભ્યાસ જોઈ ખુશ થયા અભ્યાસની સાથે વિદ્યાર્થીઓને મળતી સુવિધા જોઈ સરકારના કામના વખાણ કર્યા જ્યારે શાળા તરફથી રસ્તો બનાવવાની રજૂઆત કરવામાં આવી ત્યારે તેમણે સરકાર પર પ્રહારો કર્યા