બારડોલી: આ તો કેવી વિકાસની વ્યવસ્થા? સીંગોદ ગામે સરકારી કર્મચારી અને લોકો ભયજનક મકાનમાં સારવાર લેવા મજબૂર, # વાયરલ વિડિઓ
Bardoli, Surat | Sep 13, 2025
જ્યાં મકાન ઉપર સ્પષ્ટ સૂચના લખવામાં આવી છે કે આ મકાન ભયજનક છે. આ મકાનમાં પ્રવેશ કરવો નહી. આ મકાનથી દૂર રહેવું, એમ સ્પષ્ટ...