વઢવાણ: તરણેતરનો મેળો ખુલ્લો મુકતા નાયબ મુખ્ય નાયબ મુખ્ય દંડક કલેકટર જિલ્લા પોલીસ વડા ઉપસ્થિત રહ્યા
Wadhwan, Surendranagar | Aug 26, 2025
જગત વિખ્યાત સુપ્રસિદ્ધ તરણેતરનો લોકમેળો આજથી શરૂ થયો છે ત્યારે આજ મેળાને નાયબ મુખ્ય દંડક જગદીશભાઈ મકવાણા સુરનગર જિલ્લા...