ડીસા જુના ડીસા ગામે ગામ પંચાયતની નવી બોડી દ્વારા ગેરકાયદેસર દબાણો દૂર કરી રોડ રસ્તાઓ પહોળા કરાયાં
Deesa City, Banas Kantha | Aug 22, 2025
ડીસા જુના ડીસા ગામ પંચાયતની નવી બોડી આવી એક્શનમાં.આજરોજ 22.8.2025 ના રોજ 5 વાગે ડીસા તાલુકાના જુનાડીસા ગામે ગામ પંચાયતના...