ડભોઇ: ચાણોદ mgcl વિભાગ દ્વારા સ્માર્ટ મીટર બેસાડ્યા બાદ ચાર મહિનાથી 4,400 જેટલા લોકો વીજ બીલ થી વંચિત
Dabhoi, Vadodara | Aug 22, 2025
ચાણોદ સહિત 19 જેટલા ગામોમાં જૂના મીટરને બદલે 4,400 જેટલા સ્માર્ટ મીટર લગાડવામાં આવ્યા છે હજી પણ 1300 જેટલા સ્માર્ટ મીટર...