દાંતા: દાતા અંબાજી ફિલ્ડ પત્રકાર ટ્રસ્ટ દ્વારા માં અંબા ને ધજા ચડાવવામાં આવી
દાંતા અંબાજી ફિલ્ડ પત્રકાર ટ્રસ્ટ દ્વારા માઁ અંબાના મંદિરે ધજા ચઢાવવામાં આવી ભાદરવી પૂનમનો મેળો પૂર્ણ થયા બાદ દર વર્ષની જેમ આ વર્ષે પણ દાંતા અંબાજી ફિલ્ડ પત્રકાર ટ્રસ્ટ દ્વારા મા અંબાને ધજા ચઢાવવાનું આયોજન કરવામાં આવ્યું હતું બપોરે બે કલાકે ટ્રસ્ટના સભ્યો વીઆઈપી પ્લાઝા થી ધજા લઈને માતાજીના મંદિરે શિખર પર ધજા ચડાવી હતી જેમાં ટ્રસ્ટના સભ્યો જોડાયા હતા અને મુખ્ય અતિથિ તરીકે અંબાજી ગામના સરપંચ પણ સાથે જોડાયા હતા