વઢવાણ: ચાર જિલ્લાના સરકારી વકીલો તબીબો મામલતદાર અને પોલીસ અધિકારીઓની તાલીમ શિબિર યોજાઈ
સુરેન્દ્રનગર પંડિત દિન દયાલ ઓલ ખાતે સુરેન્દ્રનગર મોરબી રાજકોટ સહિત 4 જિલ્લાના સરકારી વકીલો, તબીબો, મામલતદાર અને પોલીસ અધિકારીઓને કાયદાકીય પ્રક્રિયા અને ફરજિયાત જવાબદારીઓ અંગે વધુ સક્ષમ બનાવવા માટે વિશેષ તાલીમ કાર્યક્રમ પંડિત દીન દયાલ ઓલ ખાતે યોજાયો હતો.