બાંગ્લાદેશમાં હિન્દુ અલ્પસંખ્યકો પર થઈ રહેલા અત્યાચારના વિરોધમાં પાદરા ખાતે વિશ્વ હિન્દુ પરિષદ અને બજરંગ દળ દ્વારા પૂતળા દહન કરી વિરોધ નોંધાવ્યો હતો.. બાંગ્લાદેશમાં તખ્તાપલટ બાદ હિંસા અને હત્યાની ૮૮થી વધુ ગંભીર ઘટનાઓ સામે આવી છે. હિન્દુ મંદિરોમાં તોડફોડ, હિન્દુઓના ઘરો સળગાવવાની ઘટનાઓમાં સતત વધારો થઈ રહ્યો છે. હિન્દુ યુવાન દીપુ ચંદ દાસની હત્યા કર્યા બાદ તેનો દેહ સળગાવ્યો હતો. કટ્ટરપંથી તત્વો દ્વારા ભારત વિરોધી ષડયંત્ર રચાઈ રહ્યું હોવાનો ઉલ્લેખ પ