અમીરગઢ: કીડોતરની બનાસ નદી માંથી એક ઈસમ પાસે થી વિદેશી દારૂ ઝડપાયો..
આજરોજ પાંચ કલાક આસપાસ બનાસકાંઠા જિલ્લાના અમીરગઢ તાલુકાના કીડોતર ગામની બનાસ નદીની સીમમાંથી એક ઈસમ પાસેથી ભારતીય વિદેશી દારૂ મળી આવ્યો આજરોજ અમીરગઢ પોલીસ પેટ્રોલિંગમાં હતી ગામડા વિસ્તારમાં તે દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળતા કીડોતર ગામની બનાસ નદીની સીમમાં એક ઈસમ દારુ લઈને ઉભો છે તે બાદ પોલીસે બાતમી વાળી જગ્યા ઉપરથી વિદેશી દારૂ સાથે ઈસમને ઝડપી પાડ્યો જોકે વિદેશી દારૂની અલગ અલગ જેટલી બોટલો કુલ 168 બોટલદારૂ મળી આવ્યો જો કુલ મુદ્દા માલ ની વાત કરીએ તો