ભાવનગર જિલ્લામાં ડીવાયએસપી ની નવી ઊભી થયેલી ત્રણ સબ ડિવિઝન માંથી બે જગ્યા પર અધિકારીની નિમણૂક કરવામાં આવી છે રાજકોટ કમિશનર ઓફિસમાં લાયસન્સ બ્રાન્ચમાં પીઆઈ તરીકે ફરજ બજાવતા જે એચ દહીયાને શિહોર ડીવાયએસપી તરીકે નિમણૂક કરવામાં આવી છે આ નિમણૂકથી પોલીસ તંત્ર ને નવી ગતિ મળશે તેવી અપેક્ષા અને કાયદો અને વ્યવસ્થા વધુ મજબૂત બનશે