બોરસદ: બોરસદ તાલુકાના વિરસદ આરોગ્ય કેન્દ્ર ખાતે જિલ્લા વિકાસ અધિકારીના હસ્તે ઓછા વજનવાળી 1018 સગર્ભા બહેનોને પોષણ કીટ નું વિતરણ
Borsad, Anand | Aug 30, 2025
બોરસદ તાલુકાના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વિરસદ ખાતે આરોગ્ય સ્ટાફ અને આશાબેનની મીટીંગમાં ૪૦ કિલોથી ઓછા વજનવાળા સગર્ભા...