ભચાઉ: કબરાઉ ગામે કચ્છના પ્રસિદ્ધ પાંકડસર જાગીર ખાતે ગરીબદાસ દાદાનું બે દિવસીય શ્રાધિય મેળો યોજાયો
Bhachau, Kutch | Sep 16, 2025 ભચાઉ તાલુકાના કબરાઉ ગામે આજરોજ પાંકડસર જાગીર ખાતે ગરીબદાસ દાદાનો શ્રાધિય મેળો યોજાયો હતો.શ્રાધિય મેળામાં શ્રદ્ધાળુઓ દર્શન કરવા માટે ઉમટી પડ્યા.જેમાં સ્થાનિક સાથે દેશ વિદેશના સહેલાણીઓ ,ભાવિકો દર્શનનો લાભ લઇ રહ્યા છે.આ લોક મેળો રાત્રીએ રોશની અને લોકોની ભીડથી ભવ્ય બની ઉઠ્યો હતો