લીમખેડા: લીમખેડા પોલીસ મથકે વિજયાદશમી નિમિત્તે કરાયું શસ્ત્રપૂજન
Limkheda, Dahod | Oct 20, 2026 દશેરાના પર્વ પર દાહોદના લીમખેડા પોલીસ મથકે પરંપરાગત શસ્ત્રપૂજનનું આયોજન કરવામાં આવ્યું હતું. એએસપી કરણ પન્ના અને પીઆઈ એસ.બી. સોલંકીની ઉપસ્થિતિમાં હથિયારો અને પોલીસ વાહનોનું વિધિવત પૂજન કરી ફરજ પ્રત્યે નિષ્ઠાનો સંકલ્પ લેવાયો હતો.