માધાપર નવાવાસમાં ગોગા નગર પાટિયા પાસે અકસ્માત થયો હતો. માધાપર પોલીસના જણાવ્યા પ્રમાણે જલારામ સોસાયટીમાં રહેતા હાસુબાઈ મીઠા રબારી (ઉ.વ. ૪૬) જતા હતા ત્યારે આરોપી બાઈક નં.જીજે૩૯ - ઈ - ૪૦૭૬ ના ચાલકે પૂર ઝડપે આવી ટક્કર મારતા ગંભીર પ્રકારની ઈજાઓ થવાના કારણે સૌરવાર દરમિયાન મોત થયું હતું. અકસ્માત સર્જી બાઈક મૂકી ચાલક ભાગી ગયો હતો. બનાવ અંગે માધાપરમાં રહેતા રામાભાઈ રવાભાઈ રબારીએ સાસુનું મોત નિપજાવવા બદલ બાઈક ચાલક સામે ગુનો દાખલ કરાવ્યો હતો. માધાપર પોલીસે