સમસ્ત મુસ્લિમ સેવા સમાજ દ્વારા જિલ્લા કલેકટરને ઓવરબ્રિજનું કામ વહેલી તકે પૂર્ણ કરવા રજૂઆત, પટણી સમાજના પટેલે આપી વિગતો
Veraval City, Gir Somnath | Sep 2, 2025
વેરાવળ ના સમસ્ત મુસ્લિમ સેવા સમાજના આગેવાનોએ જિલ્લા કલેકટર એન.વી.ઉપાધ્યાય સાથે મુલાકાત કરી શહેરમાં નિર્માણ પામી રહેલા...